BJP · Gujarati · Hindu · Hindu Terrorist · India · Indian · Indian Government · Narendra Modi · News · Politics · Reviews · RSS

Narendra modi’s chutkule in 2014

અમારા મોદી સાહેબ પાછા આપો…….
ભારતને એજ ઓરીજનલ મોદી જોઈએ…..

જે #FDI નો વિરોધ કરતા હતા.

જે #પાકિસ્તાનનો વિરોધ કરતા હતા.

જે #આધારકાર્ડ નો વિરોધ કરતા હતા.

જે #GST  નો વિરોધ કરતા હતા.

જે #ઓબામા કે #અમેરિકા ને ગણતા નહોતા.

જે #ચીન ને લાલ આંખ બતાવવાની વાત કરતા હતા.

જે #ડોલર ૪૦₹ સુધી પછાડવા માંગતા હતા.

જે #ગેસ સિલિન્ડરનો ભાવ ૨૫૦₹ કરવા માંગતા હતા.

જે #અપરાધીઓ ને સંસદ માંથી ભગાડવા માંગતા હતા.

જે #ગુલાબી_ક્રાંતિ નો અંત કરવા માગતા હતા.

જે #દાઉદ ને ધસડીને ભારતમાં લાવવા માંગતા હતા.

જે #રોબર્ટ_વાઢેરા ને જેલમાં મોકવવા માંગતા હતા.

અને છેલ્લે

જે #કાળું_નાણું માત્ર ૧૦૦ દિવસમાંજ દેશમાં લાવીને દરેક નાગરિકને ૧૫ લાખ રુંપિયા આપવા માગતા હતા.
આતો એ મોદી સાહેબ નથી.
મિત્રો કોઈને મારા ૨૦૧૪ ની ચુંટણી વાળા મોદી સાહેબ મળે તો ચોક્કસથી જણાવવા વિનંતી.
(જાહેરાતો જોઈને સાબું ટુથ પેસ્ટ વગેરે પસંદ કરી શકાય, વડા પ્રધાન નહિ. ૨૦૧૯ માં આ વાત યાદ રાખવા વિનંતી)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s